સુરત : નાસીર નગરમાં થયેલ ભૂતિયા ડીમોલીશનનો મામલો
મનપાના એડીશનલ સીટી ઈજનેર આશિષ નાયકે કર્યો મોટો ખુલાસો
તા : ૩૦/૦૫/૨૦૨૬ના રોજ મનપાની ટીમ ડીમાર્કેસન અને રોડ ખુલ્લો કરવા અમારી ટીમ ગઈ હતી
અમારા કાયદાકીય જોગવાઈ પ્રમાણે કામ કર્યું છે : આશિષ નાયક
અમે શાંતિ અને સુલેહ માટે પોલીસને પણ જાણ કરી હતી : આશિષ નાયક
આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી : આશિષ નાયક
તપાસ કમિટીને અમે પૂરો સહયોગ કરી રહ્યા છીએ : આશિષ નાયક
મીડિયા ખોટી રીતે મુદ્દાને ચગાવે છે : આશિષ નાયક
મીડિયા અમારા અધિકારીઓને માનસિક તણાવ આપી રહ્યા છે : આશિષ નાયક
એક તરફી આખું માળખું બતાવવામાં આવી રહ્યું છે : આશિષ નાયક
તપાસ કમિટીનો રીપોર્ટ આવે ત્યાં સુધી ખોટી માહિતી ના ફેલાવો : આશિષ નાયક
#Surat #NasirNagar #SMC #AshishNayak #DemolitionCase #SuratNews #BreakingNews #GujaratNews #Investigation #LatestNews #NewsUpdate #CivicIssue #SuratBreaking #LocalNews #GujaratBreaking
#Surat #NasirNagar #SMC #AshishNayak #DemolitionCase #SuratNews #BreakingNews #GujaratNews #Investigation #LatestNews #NewsUpdate #CivicIssue #SuratBreaking #LocalNews #GujaratBreaking