Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
No video available

આમોદ: જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરનાં હદ વિસ્તારમાં લાઉદસ્પીકર પર પ્રતિબંધ ફરમાવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Amod, Bharuch | Apr 18, 2025
ભરૂચ જિલ્લામાં કુલ-૦૮ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર હોય તા.૨૦/૦૪/૨૦૨૫ નાં સવારના ૦૮:૦૦ કલાકથી બપોરનાં ૧૧:૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરનાં હદ વિસ્તારમાં કોઈએ પણ બેફામ તથા મનસ્વી રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે. સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.