ઉચ્છલ: ભીંતખુર્દ ગ્રામ પંચાયતમાં ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભાનું આયોજન
Uchchhal, Tapi | Oct 2, 2026 ભીંતખુર્દ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતિએ ખાસ ગ્રામસભા યોજાઈ. સરપંચ રકીનભાઈ વળવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ગામના વિકાસ અને સાયબર સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.