વઢવાણ: સુરેન્દ્રનગર એલસીબી પોલીસી ધંધુકા પોલીસ સ્ટેશનના ચેન સ્કેચિન ના આરોપીને વઢવાણ થી ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ધંધુકા પોલીસ સ્ટેશનના ચેન સ્નેચિંગ ગુના ને શોધી કાઢી અને આરોપીને ચેન નંગ એક તથા અન્ય મુદ્દાઓ મળી કુલ રૂપિયા 1,23,000 0 72 ના મુદ્દા માલ સાથે આરોપી સલીમ શાહ હુસેનશાહ દીવાને વઢવાણ સોસાયટીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી વઢવાણ પોલીસ મથકે હાથ ધરવામાં આવી છે