ટંકારા: ટંકારા તાલુકાના શિક્ષકો માટે આનંદદાયી શનિવાર, યોગ અને શારીરિક શિક્ષણ માટેની તાલીમ યોજાઈ
Tankara, Morbi | Dec 20, 2025 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા બીઆરસી ભવન ટંકારા દ્વારા જબલપુર પ્રાથમિક શાળા ખાતે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આનંદદાયી શનિવાર, યોગ તેમજ શારીરિક શિક્ષણ માટેની ત્રી દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.