અસારવા: ચૂંટણી પ્રચારમાં સુરનો જાદુ: નરોડાના ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિનું ગીત સોશિયલ મીડિયા પર વાયરલ
ચૂંટણી પ્રચારમાં સુરનો જાદુ: નરોડાના ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિનું ગીત સોશિયલ મીડિયા પર વાયરલ અમદાવાદ: ચૂંટણીના માહોલમાં નેતાઓ સામાન્ય રીતે ભાષણો અને રેલીઓમાં વ્યસ્ત હોય છે, પરંતુ અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના ઉમેદવાર જયેશ પ્રજાપતિનો(જે.ડી.) એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. લોકસંપર્ક અને પ્રચાર રાઉન્ડ દરમિયાન, મિત્રો અને કાર્યકરોની ખાસ ફરમાઈશ પર જયેશભાઈએ.....