આણંદ શહેર: આણંદના મોરડ ગામે કુવામાં પડી ગયેલ એક વ્યક્તિને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા રેસ્ક્યુ કર્યુ
ખોડીયાર પુરા મોરડ ગામ તા- પેટલાદ એક વ્યક્તિ કુવામાં પડી ગયેલ નો કોલ કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ના કંટ્રોલ રૂમમાં જાણ થતા ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ સબ ફાયર ઓફિસર એચ એમ ભુરીયા લીડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર લીડિંગ ફાયરમેન ભાવેશ વરુ ફાયર ડ્રાઇવર પ્રદિપસિંહ સોલંકી ફાયરમેન હિતેશ વસાવા ફાયરમેન યુવરાજસિંહ દ્વારા ઘટના સ્થળે જઈને ગણતરીની મિનિટોમાં એક વ્યક્તિને રેસ્તુ કરી આપ્યું મેડિકલ ટીમે મૃત જાહેર કર્યો