Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા વિવાદમાં, NSUIએ ઉચ્ચ સ્તરીય તપાસની કરી માંગ

Bhuj, Kutch | May 8, 2026
કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને લઈ વિવાદ ઊભો થયો છે. NSUI દ્વારા ભરતીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

MORE NEWS