વઢવાણ: સુરેન્દ્રનગર એસએજી પોલીસી સરકારી ખાતર ઝડપી પાડ્યું તે મામલે ડીવાયએસપી પાર્થ પરમારે આપી પ્રતિક્રિયા
સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર સરકારી ખાતરનું કોમર્શિયલ પેકિંગ કરતા હોવાનો પડદા પાસ કર્યો હતો ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર હેડ ક્વાર્ટર ડીવાયએસપી ડીવાયએસપી પાર્ક પર મારે સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા