દાંતા: અંબાજી ખાતે CMના કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને જવા દેવામાં ન આવતા ડામરાજી રાજગોરે આપી પ્રતિક્રિયા
આજરોજ અંબાજી ખાતે મુખ્યમંત્રી આદિવાસી ના ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતીના કાર્યક્રમમાં આવવાના હોય અને તેમના કાર્યક્રમમાં ધારાસભ્ય અને આદિવાસી નેતા કાંતિભાઈ ખરાડી ને જવા દેવામાં ન આવતા પોલીસ દ્વારા તેમના ઘરે જ નજર કેદ કરવામાં આવતા કોંગ્રેસના આગેવાન ડામરાજી રાજગોરે આપી તીખી પ્રતિક્રિયા