ઉપલેટા: એનડીઆરએફ ટીમ દ્વારા ટીજે સ્કૂલમાં ઈમરજન્સી સમયમાં કઈ રીતે કામ કરવું તેનું પ્રશિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
Upleta, Rajkot | Sep 16, 2025 ઉપલેટામાં એનડીઆરએફ ટીમ દ્વારા અકસ્માત આગ ભૂકંપ તેમજ કુદરતી હોનારતમાં લોકોએ એકબીજાની મદદ કેમ કરવી અને 17 રહેવા જેવી બાબતો અને કર્વપ્રાસની ચીજ વસ્તુઓ માંથી રાહત બચાવનાર સાધનો બનાવવા માટેની ઉપલેટાની સ્કૂલમાં પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપવાની કામગીરી હાથ ધરી હતી.