Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: બળદિયામાં NRIના ૯ મકાનોમાં ચોરીનો ભેદ ઉકેલાયો

Bhuj, Kutch | Apr 6, 2026
બળદિયામાં NRIના ૯ મકાનોમાં ચોરીનો ભેદ ઉકેલાયો માનકુવા પોલીસે બળદિયા ગામમાં NRIના ૯ બંધ મકાનોના બાથરૂમમાંથી નળ અને મોટરની ચોરી કરનાર બે શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૧૮,૨૦૦નો ૧૦૦% મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

MORE NEWS

ભુજ: બળદિયામાં NRIના ૯ મકાનોમાં ચોરીનો ભેદ ઉકેલાયો - Bhuj News