અમીરગઢ: બનાસ નદી વિસ્તારમાંથી બે લાખનો વિદેશી દારૂ ઝડપાયો.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળતા કે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટરસાયકલ દ્વારા વિદેશ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા પોલીસે બુટલેગર નો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો અમીરગઢ વિસ્તારમાંથી પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો અમીરગઢ બનાસ નદી પટમાંથી બુટલેગરો પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પણ થોડો પીછો કરી આ બુટલેગરોને દબોચી દીધા હતા તેમજ કુલ મુદ્દા માલની વાત કરીએ તો