તળાજા રોડ ફોરેસ્ટ કોલોનીમાં બનેલી હત્યાંકાંડ મામલે કોર્ટ ખાતે ટ્રાયલ શરૂ કરાઈ
Bhavnagar City, Bhavnagar | May 13, 2026
ભાવનગરના તળાજા રોડ ફોરેસ્ટ કોલોનીમાં બનેલી હત્યાંકાંડનો મામલો, પોતાની જ પત્ની અને સંતાનોની હત્યા કરનાર વન અધિકારી ACF શૈલેષ ખાંભલા સામે ચાર્જફ્રેમ, ACF શૈલેષ ખાંભલા સામે ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવી, પત્ની નયનાબેન તેમજ પુત્રી પ્રુથા અને પુત્ર ભવ્યની હત્યા કરી પોતાના ક્વાર્ટર નજીક ખાડામાં લાશ દાટી દેવાના હાઈ પ્રોફાઈલ કેસમાં ટ્રાયલની વિધિવત શરૂઆત, આ કેસમાં પોલીસએ 12 ફેબ્રુઆરીના રોજ ચાર્જશીટ દાખલ કરી 1500 થી વધુ પુરાવાઓ એકત્ર કર્યા,