મહુવા: મહુવામાં વરલી મટકાનો જુગાર રમાડતો ઇસમ LCBના હાથે ઝડપાયો, રોકડ ₹12,500 જપ્ત
*રૂ.૧૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરી અસરકારક કામગીરી ક