અસારવા: આનંદનગર પોલીસ અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ૭૫ વર્ષીય વૃદ્ધ મહિલાનો જીવ બચ્યો
આનંદનગર પોલીસ અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ૭૫ વર્ષીય વૃદ્ધ મહિલાનો જીવ બચ્યો અમદાવાદ શહેર કંટ્રોલ રૂમ દ્વારા સવારે ૦૯:૧૫ વાગ્યે આનંદનગર પી.સી.આર.-૧૦ ને મેસેજ મળ્યો હતો કે એક વૃદ્ધ મહિલા છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરનો દરવાજો ખોલતા નથી. માહિતીના આધારે આનંદનગર પોલીસ સ્ટેશનની પી.સી.આર.-૧૦ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હાલતમાં જોવા....