અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયુ છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા ગુજરાતના અનેક બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
ગાંધીધામ: અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા કંડલા બંદર પર એક નંબરનો સિગ્નલ લગાવામાં આવ્યું - Gandhidham News