જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન અને આદર્શો પર વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રવકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ જિલ્લાના મહાવિદ્યાલયન પ્રમુખ મિહિરભાઈ તથા ત્રિકાલદાસજીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.
રાપર: રામવાવ ગામમાં જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન પર ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો - Rapar News