Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મુન્દ્રા: જેટલું પીડા આપશો, એટલું જ સહન કરવાની તૈયારી રાખજો: આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી કૈલાસદાન ગઢવીની ચેતવણી

Mundra, Kutch | Apr 2, 2026
જેવા અમારા ઉમેદવારનું નામ જાહેર થાય છે, પોલીસ તેમને ધમકી આપે છે કે ચૂંટણી ના લડો, ભાજપ સામે ના લડો. જો તેમના પરિવારના સભ્યો સરકારી નોકરીમાં હોય, તો તેમના પર દબાણ કરવામાં આવે છે. સાંભળો ભાજપવાળાઓ, આ લોકશાહી છે. સત્તા કાયમી નથી, બદલાતી રહે છે. યાદ રાખજો, સરકારો ટૂંક સમયમાં બદલાશે અને તમે પણ બદલાઈ જશો. અને ત્યારે તમે ક્યાંય નહીં જડો, કારણ કે તમારા પાપ એટલા છે કે સરકાર બદલાતા જ જેલમાં પણ તમારા માટે જગ્યા નહીં હોય.