દસ્ક્રોઈ: દિલ્હીથી અમિતભાઇ શાહે પોતાના મતવિસ્તારની કરી ચિંતા,ઘાટલોડિયામાં રોગચાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો
દિલ્હીથી અમિતભાઇ શાહે પોતાના મતવિસ્તારની કરી ચિંતા અમદાવાદના ઘાટલોડિયામાં રોગચાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સ્થિતિ અંગે તાગ મેળવ્યો CM ભૂપેન્દ્રભાઇ પટેલ અને મેયર સાથે 4 તારીખના 2 વાગ્યાની આસપાસ કરી વાતચીત તંત્રને જરૂરી તમામ પગલાઓ લેવા માટે આપી સૂચના પાણી પુરવઠા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના હેલ્થ વિભાગની 40 ટીમો હાઉસ ટુ હાઉસ સરવે શરૂ કરાયો અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઇની કામગીરી હાથ ધરાઇ સોસાયટીઓ