ગોધરા: શહેરના ડો. જશવંતસિંહ પરમારના રાજ્યસભામાં બે વર્ષ પૂર્ણ: સેવાની સફરના બે દાયકા જેવા બે વર્ષ!
ગોધરા શહેરના જાણીતા તબીબ અને રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારની. સેવા અને સમર્પણના પર્યાય સમાન ડો. જશવંતસિંહ પરમારે રાજ્યસભાના સાંસદ તરીકે પોતાના કાર્યકાળના સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે શહેરના વિવિધ સંગઠનો, અગ્રણીઓ અને સામાન્ય જનતા દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. શહેરના પ્રતિષ્ઠિત તબીબમાંથી જનસેવક બનેલા ડો. જશવંતસિંહ પરમારની સંસદીય સફર બે વર્ષના મહત્વના પડાવ પર પહોંચી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન તેમણે સંસદ