Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: રાજકોટ રોડ ધરવાળા ગામ પાસે ગેરકાયદે જવલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, રૂપિયા 10.67 લાખનો મુદ્દામાલ કબજે

Bhavnagar City, Bhavnagar | Jun 24, 2026
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઉમરાળા તાલુકાના ધરવાળા ગામના પાટિયા નજીક કાર્યવાહી કરી ગેરકાયદે રીતે જવલનશીલ પ્રવાહીનું વેચાણ થતું હોવાનું બહાર પાડી રૂપિયા 10.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સુરતના રહેવાસી જગદીશભાઈ કાકડિયા સામે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મુદ્દામાલ સીલ કરી ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. એલસીબી દ્વારા વધુ તપાસ ચાલુ છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: રાજકોટ રોડ ધરવાળા ગામ પાસે ગેરકાયદે જવલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, રૂપિયા 10.67 લાખનો મુદ્દામાલ કબજે - Bhavnagar City News