ભુજ: ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું ભુજમાં સ્વાગત : MP વિનોદ ચાવડા
Bhuj, Kutch | Nov 4, 2025 કચ્છ જિલ્લામાં પધારી રહેલા ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું ભાવભર્યું સ્વાગત છે. “અભિવાદન સમારોહ” તારીખ: 5 નવેમ્બર, 2025 સમય: સાંજે 4:00 કલાકે સ્થળ: સ્મૃતિવન ગ્રાઉન્ડ, ભુજ-કચ્છ