ગોધરા: મરડેશ્વર મંદિરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત આગેવાનોના દર્શન
પંચમહાલના શહેરા મરડેશ્વર મંદિરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત આગેવાનોના દર્શન,પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા મરડેશ્વર મહાદેવ મંદિરે આજે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ તેમજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ મરડેશ્વર મંદિરે પ