બોડેલી: બોડેલીમાં ગરબાની રમઝટ: સાંસદ મુકેશ રાઠવાએ ખોડિયાર માતાજીના કર્યા દર્શન
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સાતમા નોરતે ગરબાનો માહોલ જામ્યો છે. બોડેલીના ખોડિયાર માતાજીના ચોકમાં આયોજિત ગરબામાં રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.