રાજુલા: ધારાસભ્યની ઉપસ્થિતિમાં રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ
Rajula, Amreli | Sep 23, 2025 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે તાલુકા-શહેર ભાજપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સહિત હોદ્દેદારો, આગેવાનો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.