ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવ વિસ્તારમાં વીજ મીટરને લઇ લોકોમાં ભય ફેલાયો, યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી
Bhavnagar City, Bhavnagar | Jul 2, 2026
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલા નગીનદાસ ભવનમાં વીજ મીટર અને વાયર ખુલ્લા હોવાને લઇ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેને લઇ વીજ કચેરીને જાણ કરવા છતાં કાર્યવાહી નહી કરાતા સ્થાનિક આગેવાનએ પ્રતિક્રિયા આપી હતી.