વઢવાણ: સસ્તા ભાવે ડોલરની આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર 3 આરોપોને LCB પોલીસે ઝડપી લીધા
લીંબડી પોલીસ મથકના સસ્તા ભાવે ડોલર આપવાના બહાને છેતરપિંડીના ગુન્હાના ૦૩ શખ્શોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યાહતા.ઝડપાયેલ શખ્સો હરેશભાઈ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેખલીયા, રાજુભાઈ રવજીભાઈ સાથળીયા, સુરેશભાઈ બબાભાઈ શેખલીયા પાસેથી રોકડ રૂ.૨.૭૨ લાખના મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.