સાવલી: ભાદરવા ચોકડી પાસે નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ડિઝલ ભરીને આવેલા ટેન્કરના સિલ્ડમાં છેડખાની થઇ હોવાનુ સામે આવ્યુ
વડોદરા સાવલી બ્રેકિંગ સાવલી માં.ભાદરવા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ માં પેટ્રોલ ડિઝલ ભરી ને આવેલ ટેન્કર નાં કંપની સિલ્ડ માં.છેડખાની પેટ્રોલ પંપ નાં માલિક દ્વારા ચેક કરતા સ્ટોક ભરી આવેલ ટેન્કર નાં સીલ્ડ માં છેડખાની કર્યું હોવાની સંકા પેટ્રોલ પંપ નાં માલિક દ્વારા કાનૂની માપ વિજ્ઞાન શાખા નાં અધિકારીઓ ને જાણ કરતા અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી આગળ કાર્યવાહી હાથ ધરી