ઉચ્છલ: તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે ભારે વરસાદ માટે મુખ્ય સચિવની VC બેઠકમાં માર્ગદર્શન
Uchchhal, Tapi | Jul 30, 2026 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદને લઈને માનનીય મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. આ બેઠકમાં તંત્રો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા થઇ છે.