વાંસદા: દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે ભરતી મુદે ધારાસભ્ય અનંત પટેલની આંદોલનની ચીમકી
Bansda, Navsari | Nov 28, 2025 ગુજરાતની વીજ કંપની સામે ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ એક જ સૂરત ખાતે પહોંચ્યા હતા. જ્યાં કચેરીની બહાર વિરોધ કર્યો હતો જો કે આગામી સમયમાં કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી હતી.