પાલનપુર શહેર: મહોરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારના તાજીયા ઝુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યા
Palanpur City, Banas Kantha | Jul 6, 2025
પાલનપુર શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે શહેરના સરકારી તાજીયા સાથે વિવિધ વિસ્તારના તાજીયા ઝુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આજે નાની બજાર થઈ કમાલપૂરા ચોક સુધી પહોંચ્યા હતા અને રવિવારે સાંજે 7:30 કલાક આસપાસ કમાલપૂરા ચોકમાં જ ઠંડા થયા હતા.