નડિયાદ કોર્ટ ના વકીલો એ જજની વર્તણુક ને લઈને બાર માં કર્યો કામ બહિષ્કાર નો ઠરાવ નડિઆદ બાર એસોસિએશને સિવિલ જજ એન.ટી.કારિયા ની કોર્ટનો બહિષ્કાર કર્યો. સિવિજ જજ એન.ટી.કારિયા દ્વારા વકીલો પ્રત્યે અયોગ્ય અને ઉદ્ધત વર્તનને લઈ અચોક્કસ મુદત સુધી બહિષ્કાર. પક્ષકારો સાથે પણ માનવતા વિરુદ્ધનુ અને તોછળુ વર્તનનો વકીલોનો આક્ષેપ.