ગોધરા: ગોધરાના સિગ્નલ ફળિયા રોડ પર મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજ, નગરપાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી
ગોધરાના સિગ્નલ ફળિયા રોડ પર મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજ, નગરપાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરીગોધરા શહેરના સિગ્નલ ફળિયા રોડ વિસ્તારમાં મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા સ્થાનિક વિસ્તારમાં પાણીનો વ્યય થવા સાથે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.લીકેજ અંગેની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાની પાણી પુરવઠા શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. કર્મચારીઓ દ્વારા જરૂરી મશીનરી અને સાધનોની મદદથી લીકેજનું ચોક્કસ સ