Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજમાં પરીક્ષા દરમિયાન 10 મિનિટ પેપર સ્થગિત કરવામાં આવ્યું હતું

Godhra, Panch Mahals | Apr 4, 2026
ગોધરાની શેઠ પી ટી એન્ડ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે આજ રોજ આર્ટસ સેમેસ્ટર-2 ની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રના કોડમાં વિસંગતતા જોવા મળી હતી અભ્યાસક્રમના કોડમાં ટેકનિકલ ભૂલને કારણે પરીક્ષાની કાર્યવાહી આશરે 10 મિનિટ સુધી અટકાવી દેવાની ફરજ પડી હતી. , આર્ટસ સેમેસ્ટર-2 ના કુલ 109 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જ્યારે પ્રશ્નપત્ર વહેંચવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓએ જોયું કે, નિર્ધારિત અભ્યાસક્રમ કોડ 208 ને બદલે પ્રશ્નપત્ર પર કોડ 211 છપાઈને આવ્યો હતો.

MORE NEWS