ઘોઘા: ઘોઘા તાલુકાના જુના રતનપર ગામના પાટિયા પાસે ઇકો પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત
ઘોઘા તાલુકાના જુના રતનપર ગામના પાટિયા પાસે ઇકો પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત ઘોઘા તાલુકાના જુના રતનપર ગામના પાટિયા પાસે ઇકો ફોર વિલરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ઇકો ફોરવીલર ગાડી પલ્ટી મારી ગઈ હતી તેમજ આ ઇકો ફોર વિલર ગાડી પલ્ટી મારી જતા સત નસીબે કોઈ જાન હાની થયેલ ન હતી તેમજ આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાજ સ્થાનિક લોકો સ્થણ પર પહોંચ્યા હતા અને પલ્ટી મારી ગયેલ ઇકો ફોર વિલર ગાડીને સીધી કરવામાં આવી હતી તેમજ આ ફોર વિલર ઇકો ગાડી પલ્ટી મારી જતા મોટા