કાલોલ: અલવા ગામના લબરમુછીયાઓને રોડ પર બુલેટના સ્ટંટ કરવા ભારે પડ્યા:કાલોલ પોલીસે ત્રણ બુલેટો ડિટેઈન કરી
કાલોલના અલવા ગામના ત્રણ લબરમુછીયાઓએ બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવીને લાયસન્સ વિના રોડ પર સ્ટંટ કરીને વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાવતા કાલોલ પોલીસે ત્રણ બુલેટો ડિટેઈન કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.