Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata
Aap
China

સંજેલી: પ્રતાપપુરા ખાતે અપંગ વ્યક્તિની વેદના:સાયકલની બેટરી ચાર્જિંગ કરવા માટે સંજેલી જવા મજબૂર

Sanjeli, Dahod | Dec 3, 2025
આજે તારીખ 03/12/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલીના પ્રતાપપુરામાં ડીમ લાઈટના કારણે લોકો હેરાન એમજીવીસીએલને જાણ કરવા છતાં આખ આડાકાન.એમજીવીસીએલને અનેકવાર જાણ કરવા છતાં કાર્યવાહી ના થઇ તેઓ ગ્રામજનોનો આક્ષેપ.સંજેલીના પ્રતાપપુરા ગામમાં ડીમ લાઈટ હોવાને લઈ હેલ્ફરને અનેકવાર જાણ કરવા છતાં ડીમલાઈટની સમસ્યા સમસ્યા જ રહી.ડીમ લાઈટ છતાં લાગતા વળગતા અધિકારીઓ મૌનથી mgvcl ની બેદરકારી હોય તેમ જોવાઈ રહીયુ છે.