લીંબડી: દિવાળી ના તહેવારો મિઠાઇ ફરસાણ ના ભાવ અને ક્વોલિટી જાળવવા એસોસિયેશન આગેવાનો બેઠક યોજાઇ
દિવાળી ના તહેવારો દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા લોકો ને શુદ્ધ અને વ્યાજબી ભાવે મિઠાઇ ફરસાણ મળી રહે તથા લોકો ના આરોગ્ય ને ધ્યાને લઈ ક્વોલિટી જળવાઈ રહે તેવા હેતુથી લીંબડી મિઠાઇ અને ફરસાણ એસોસિયેશન ની બેઠક યોજાઇ હતી. ગુજરાત રાજ્ય મિઠાઇ ફરસાણ એસો. ના મહામંત્રી મુકેશભાઇ શેઠે પ્રતિક્રિયા આપી હતી અને વિસ્તૃત માહિતી આપી હતી