ખેડા: વસો તાલુકાના હેરંજ ગામે હેરંજ એપ્રોચ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Kheda, Kheda | Oct 12, 2025 વસો તાલુકાના હેરંજ ગામે હેરંજ એપ્રોચ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે માતર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર વસો તાલુકા સંગઠન પ્રમુખ વિજયભાઈ વ્યાસ , મહામંત્રી ગીરીશભાઈ ચાવડા, તાલુકા પંચાયત સભ્ય અરવિંદભાઈ ગોહેલ, જયદીપભાઇ,ગામના સરપંચ શ્રી, હેરંજ તથા ગામ ના વડીલો આગેવાનો ,તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.