Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

સાણંદ: સાણંદ નગરપાલિકા દ્વારા 100 થી વધુ દબાણ વધુ દૂર કરાયા

Sanand, Ahmedabad | Feb 18, 2026
સાણંદ નગરપાલિકા દ્વારા શહેરના ગૌરવ પથ, હાઈવે માર્ગ અને નળ સરોવર રોડ પર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૦૦થી વધુ પાથરણા અને લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓ પર અવરજવરમાં અડચણરૂપ થતા તમામ લારી સહિતના દબાણોને હટાવવામાં આવ્યા હતા. આ ઝુંબેશમાં નગરપાલિકાનો મોટો કાફલો જોડાયો હતો