ભાવનગર શહેર: કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ પ્રવક્તાની અધ્યક્ષતાના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ મિટિંગનું આયોજન કરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 23, 2026
ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મહત્વની મિટિંગ યોજાઈ હતી. સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ પ્રવક્તાની અધ્યક્ષતાના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ મિટિંગનું આયોજન કરાયું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી માહિતી અપાઈ હતી.