સાબરકાંઠાના હિંમતનગરમાં બંધનું એલાન...હુડા હટાવો સંકલન સમિતિ દ્વારા અપાયું છે બંધનું એલાન...ખાનગી શાળા કોલેજો સહિત ધંધા રોજગાર સંપૂર્ણ રહી બંધ.... 11 ગામના ખેડૂતો સહિત પશુપાલકો કરી રહ્યા છે હુડાનો વિરોધ....વેપારી અને બિલ્ડર એસોસિએશન સહિત રાજકીય આગેવાનો હોદ્દેદારોએ આપ્યું છે સમર્થન...