વઢવાણ: જિલ્લામાં પાક નુકસાની સહાય અંગે સર્વેની કામગીરી ખેડૂતોમાં રોષ આગેવાન રણજીતસિંહે આપી પ્રતિક્રિયા
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે તંત્ર દ્વારા ગણતરી ન દિવસોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે ત્યારે આ મામલે ખેડૂત આગેવાન રણજીતસિંહ ઝાલા એ રોષ વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી હતી અને યોગ્ય સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.