Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વડોદરા: આગામી ચૂંટણીને લઈ પોલીસ તંત્ર સજ્જ,મોલ, મલ્ટીપ્લેક્સમાં બોમ્બ અને ડોગ સ્કોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરાયું

Vadodara, Vadodara | Apr 12, 2026

MORE NEWS

વડોદરા કીર્તિ મંદિર સ્થિત દત્તાત્રેય મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિસભર ઉજવણી: ભક્તોમાં ભારે ઉત્સાહ

વડોદરા કીર્તિ મંદિર સ્થિત દત્તાત્રેય મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિસભર ઉજવણી: ભક્તોમાં ભારે ઉત્સાહ

Vadodara, Vadodara | Jul 29, 2026

આંકલાવના ઉમેટા બ્રિજ પરથી એક યુવકે પોતાની રિક્ષા બ્રિજ પર પાર્ક કરી મહીસાગર નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી.
યુવકે મહીસાગર નદીમાં છલાંગ લગાવતા માછીમારોની સતર્કતાથી જીવ બચાવી લેવામાં આવ્યો હતો.....
બચાવાયેલા યુવકની ઓળખ જૈમીનભાઈ ઈશ્વરભાઈ રોહિત, ઉંમર 26 વર્ષ, રહે. કીંખલોડ, ઈન્દિરાનગર કોલોની, તા. બોરસદ, જી. આણંદ તરીકે થઈ હતી.....
આંકલાવ પોલીસે યુવકે કયા કારણોસર આ પ્રકારનું પગલું ભર્યું તે અંગેની વધુ વિગતો ની પ્રાથમિક પૂછતાછ કરતા આર્થિક તંગીના કારણે મનમાં લાગી આવતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું......

#charotar_breaking_india #instanews
#anand #anklav #letestupdetenews

આંકલાવના ઉમેટા બ્રિજ પરથી એક યુવકે પોતાની રિક્ષા બ્રિજ પર પાર્ક કરી મહીસાગર નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. યુવકે મહીસાગર નદીમાં છલાંગ લગાવતા માછીમારોની સતર્કતાથી જીવ બચાવી લેવામાં આવ્યો હતો..... બચાવાયેલા યુવકની ઓળખ જૈમીનભાઈ ઈશ્વરભાઈ રોહિત, ઉંમર 26 વર્ષ, રહે. કીંખલોડ, ઈન્દિરાનગર કોલોની, તા. બોરસદ, જી. આણંદ તરીકે થઈ હતી..... આંકલાવ પોલીસે યુવકે કયા કારણોસર આ પ્રકારનું પગલું ભર્યું તે અંગેની વધુ વિગતો ની પ્રાથમિક પૂછતાછ કરતા આર્થિક તંગીના કારણે મનમાં લાગી આવતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું...... #charotar_breaking_india #instanews #anand #anklav #letestupdetenews

Vadodara, Vadodara | Jul 29, 2026

વડોદરા: આગામી ચૂંટણીને લઈ પોલીસ તંત્ર સજ્જ,મોલ, મલ્ટીપ્લેક્સમાં બોમ્બ અને ડોગ સ્કોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરાયું - Vadodara News