પ્રેમ લગ્ન કરી પતિ સાથે બાબલા ગામે રહેતા પરિવાર માં એક પુત્ર હતો. ગત રોજ તા. ૨૧ મી એ બપોરના સમયે પરણિતા પાયલ અગમ્ય સંજોગો માં ઘરેથી કોઈને કશું જણાવ્યા વગર તેઓના મોપેડ નં.જીજે ૨૧ એડી ૬૯૩૯ લઈ નીકળી ગઈ હતી. મોડે સુધી પછી ના આવતા તેની શોધખોળ ચાલુ કરાઈ હતી. પરંતુ તે મળી ના આવતા બારડોલી રૂરલ પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી