મોડાસા બેંક ચૂંટણી, 'ઊગતો સૂરજ' આથમવાની તૈયારીમાં ? સર્વ સમાજની પરિવર્તન પેનલ 'ગેમ ચેન્જર' બને તેવી સ્થિતિ,
.
હવે મોડાસા નાગરિક બેંક પર કોઈ એક જ સમાજનો ઈજારો નહીં! સમાનતાના નવા યુગના મંડાણ, પરિવર્તન (વાઘ) પેનલની લહેર
.
માત્ર એક જ સમાજ નહી સમાજના તમામ વર્ગોને એકસરખો ન્યાય, ડિજિટલ બેન્કીંગ અને પરદર્શક વહીવટની પરિવર્તન પેનલની જાહેરાત
.
સર્વ (ઇતર) સમાજની એકતા સામે એક જ સમાજના અધિપત્યવાળી જૂની ઉગતા સુરજ-પેનલના પાયા હચમચી ગયા, ૭ જૂને ઈતિહાસ બદલાવાના એંધાણ
.
સર્વ સમાજના સમર્થનથી સબ કા સાથે સબ કા વિકાસ મંત્ર સાથે ‘પરિવર્તન (વાઘ)' પેનલ મજબૂત, ૭ જૂને ઈતિહાસ રચવા મતદારો સજ્જ
.
મોડાસા બેંકનો રણસંગ્રામ, શું આ વખતે તૂટશે એકહથ્થુ શાસનનો દાયકાઓ જૂનો કિલ્લો? પરિવર્તન પેનલનો દમ, સર્વ સમાજને સાથે રાખી વિકાસની નવી કેડી કંડારવા મતદારો સજ્જ !!!
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli