ગોધરા: ભાગોળ વિસ્તારમાં નિર્માણાધિન રેલ્વે અંડર પાસ આખે આખો પાણીમાં ગરકાવ થયો..
ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ મધ્યરાત્રિથી ગાજવીજ સાથે ખાબકેલા વરસાદથી અનેક વિસ્તારો જલમગ્ન જોવા મળ્યા જયારે ભાગોળ વિસ્તારમાં નિર્માણાધિન રેલ્વે અંડર પાસ આખે આખો પાણીમાં ગરકાવ થયો, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મધ્ય રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગોધરા શહેરમાં ખાબકેલા 3 ઇંચ વરસાદે પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખૂલી ગઈ છે. સત્તત પડી રહેલ ભારે વરસાદ