લીંબડી: લીંબડી થી શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ શિયાણી મહાતિર્થ તિર્થ યાત્રા સંઘ ચૈત્ય પરિપાટી નું આયોજન કરાયું.
લીંબડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા લીંબડી થી શિયાણી મહાતીર્થ શ્રી શાંતિનાથ દાદાની ચૈત્ય પરિપાટી નુ થયું શ્રીસંઘ દ્વારા ૩૭૦ વધારે યાત્રિકો 14 કિમી તીર્થયાત્રાનો લાભ લીધો. શિયાણી મહાતીર્થના ટ્રસ્ટ મંડલ દ્વારા શ્રી સર્કલ શ્રી સંઘ ને સવારે નવકારિશી બપોરે સ્વામી વાત્સલ્ય અને મહાઅભિષેક અને શ્રી શાંતિધારા પાઠ નો સમગ્ર લાભ શિયાણી તીર્થ ના ટ્રસ્ટમંડલ દ્વારા લીધો.