બારડોલી: બારડોલી સુગર ફેક્ટરી ની ૭૦ મી વાર્ષિક સામાન્ય  સભા કેદારેશ્વર મંદિર ના સાંસ્કૃતિક હોલમાં યોજાઈ
Bardoli, Surat | Nov 3, 2025 બારડોલી સુગરને  ડેક્કન સુગર ટેકનોલોજી એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા સાકર ઉધ્યોગ ગૌરવ પુરસ્કાર  એનાયત કરાયો હોવાનું જણાવતા ભાવેશ પટેલે સર્વે ના સહકાર સાથે સંસ્થા ને ગૌરવ પ્રદાન કરાવ્યું છે. ગત સીઝન દરમ્યાન ૧૪.૫૪ લાખ મે.ટન  નું પિલાણ કરી ૧૦.૯૪ ટકા રિકવરી સાથે ૧૫.૯૬ લાખ ક્વિન્ટલ ખાંડ નું ઉત્પાદન કરાયું  હતું. શેરડી માં સુક્રોઝ નું પ્રમાણ તથા બળેલી શેરડી ના પ્રમાણ ની છણાવટ કરતા  મોલાસિસ, બગાસ,   કો જનરેશન  પ્લાન્ટ ના વીજ ઉત્પાદન અને વેચાણ ના આંકડા જણાવ્